શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ IKDRCએ તૈયાર કર્યો અનોખો પ્રોજેક્ટ, ડાયાલિસિસની નજીવા દરે મળશે
વિશ્વ કિડની દિવસની ઉજવણીના ત્રણ દિવસ પહેલાં જ ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસેસ અને રીસર્ચ સેન્ટર ઇન ગુજરાત પ્રોગ્રામ અંતર્ગત 12 લાખ ડાયાલિસિસ પેસન્ટને ટ્રીટમેન્ટ આપી છે. ઉજવણી નિમિત્તે આજે જીડીપી દ્વારા એક મહત્વની જાણકારી આપવામાં આવી અને ડાયાલિસિસ સ્ટેશન માટે એક સારા સમાચાર છે. હવે ડાયાબિટીસના પેશન્ટને 50 કિલોમીટર સુધી નહીં જવું પડે કારણકે હવે 50 કિલો મીટર ત્રિજયાને ઘટાડીને ૩૦ કિલોમીટર સુધી લગાવવામાં આવ્યું છે અને તે તેમનું લક્ષ્ય હતું તે તેમણે પૂરું કર્યું છે. હવે ડાયાબિટીસના પેશન્ટને તેમના ઘરના 30 કિલોમીટર ડાયાલિસિસની ટ્રીટમેન્ટ થઈ જશે.
અમદાવાદ
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં
Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોમાં
Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement