શોધખોળ કરો
Anand Temple | આણંદમાં મેલડી માતાજીના મંદિરના ડિમોલિશન સામે લોકોનો વિરોધ
Anand Temple | આણંદમાં મંદીર હટવા પહોંચેલા તંત્ર સામે ભક્તોનો આક્રોશ. ગોપી ટોકીઝ પાસે મેલડી માતા ના મંદીર હટવા પહોચ્યું હતું તંત્ર. ભક્તો દ્વારા પહેલા માર્ગ પરના મોટાં દબાણો પહેલા હટાવ કરી માંગ. દબાણ થી ખદબદતા દાંડી માર્ગ પર અનેક સ્થળો પર કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ. ભક્તો એ હોબાળો મચાવતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મોટી સંખ્યામાં ભક્તો ધ્વારા કામગીરી નો વિરોધ કરવામાં આવ્યો. વર્ષો જૂના મંદીર દૂર કરવાનો તંત્ર ના પ્રયાસ સામે ભક્તોમાં રોષ.
આગળ જુઓ





















