શોધખોળ કરો
આણંદ જિલ્લામાં કુલ 32 હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલુઃ કલેક્ટર
આણંદ જિલ્લાની અંદર હાલ 1169 કોરોના સંક્રમિત દર્દીઓ વિવિધ હોસ્પિટલ્સમાં સારવાર મેળવી રહ્યા છે. તે પૈકી 568 દર્દીઓ ઓક્સિજન પર છે. આણંદ જિલ્લાના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે દાવો કર્યો છે કે આણંદ જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે પરંતુ સંક્રમિત દર્દીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વેન્ટિલેટર બેડ, ઓક્સિજન કે રેમેડીસીવર ઇન્જેક્શનની સમગ્ર જિલ્લામાં ક્યાંય ખામી નથી
આગળ જુઓ





















