શોધખોળ કરો
આણંદની ખંભાત નગર પાલિકામાં બસ ખરીદીમાં કૌભાંડ થયાનું સામે આવ્યું, જુઓ ગુજરાતી ન્યૂઝ
આણંદની ખંભાત નગર પાલિકામાં કૌભાંડ સામે આવ્યું છે. નાગરિકોની સુખાકારી માટે 40 લાખના ખર્ચે 2 વૈભવી બસ ખરીદાઈ હતી. જે 3 વર્ષથી ધૂળ ખાઈ રહી હતી. આ બસ ખરીદીમાં કૌભાંડ થયા હોવાનો સામે આવ્યું છે. કમિશ્નર પાસેથી મંજૂરી લીધા વિના જ બસ ડ્રાયવાર અને કંડકટરની ભરતી કરાઈ હતી.
આણંદ
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
આગળ જુઓ




















