શોધખોળ કરો
ભાવનગરઃ સિહોરમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે થઈ અથડામણ, જુઓ વીડિયો
ભાવનગરઃ સિહોરમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે થઈ અથડામણ થઈ હતી. વાહન પાર્ક કરવા જેવી સમાન્ય બાબતે વિવાદ થતાં બે જુથો ઘાતક હથિયારો સાથે સામ-સામે આવી ગયા હતા.
આગળ જુઓ





















