શોધખોળ કરો
Bhavnagar Crime | ભાવનગરમાં ગુમ બાળકની લાશ મળતા ખળભળાટ, હત્યાની આશંકા
Bhavnagar Crime | ભાવનગર ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામમાં માસુમ બાળકના મોતનું રહસ્ય વધુ ધુટાયું છે નવ વર્ષનો માસુમ બાળક સલીમ શેરીમાં રમી રહ્યો હતો એ સમયે અચાનક જ ગુમ થયો હતો જેના ત્રણ દિવસ બાદ ખોડવદરી ગામના જ 30 ફૂટ ઉંચા ટાકામાંથી રહસ્યમય હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે હાલ તો બાળકના મોતને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ગારીયાધાર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ભાવનગર
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
આગળ જુઓ






















