શોધખોળ કરો
ભાવનગર: સિહોર તાલુકામાં ચાર ઈંચ વરસાદથી પાકને નુકસાન, જુઓ વીડિયો
ભાવનગરના શિહોર તાલુકામાં ધોધમાર કમોસમી ચાર ઇંચ વરસાદ થતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, ખેડૂતોના કપાસ, બાજરી, જુવાર, મગફળી સહિતનો પાક ભારે વરસાદના કારણે ઢળી પડ્યો છે, એક તરફ ચોમાસા દરમિયાન થયેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ફરીથી ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે ત્યારે સિહોર પંથકના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
ભાવનગર
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
આગળ જુઓ
Advertisement
Advertisement





















