શોધખોળ કરો
Advertisement
Bhavnagar: ડાન્સરની કમર પકડીને ભાજપના ભૂતપૂર્વ નેતાએ લગાવ્યા ઠુમકા, વીડિયો થયો વાયરલ
મહુવામાં અપક્ષ ચૂંટણી લડતા એક ઉમેદવારનો મહિલા સાથે ડાંસનો કથિત વીડિયો વાયરલ થયો છે. મહુવા વૉર્ડ નં 6માંથી અપક્ષ દાવેદારી કરનારા અશોક વાઢેરનો આ કથિત વીડિયો વાયરલ થયો છે. જોકે વીડિયો વાયરલ થવા અંગે ઉમેદવાર અશોક વાઢેરે સ્પષ્ટતા કરી કે આ વીડિયો પોતાનો નથી. મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આટલુ જ નહીં શહેર ભાજપ પ્રમુખ સામે વીડિયો વાયરલ કર્યાનો આરોપ લગાવી પોલીસમાં અરજી કરી છે. અશોક વાઢેરે કહ્યું કે ભાજપથી નારાજ થઈ અપક્ષ દાવેદારી કરતા બદનામ કરવા વીડિયો વાયરલ કરાયો. તો આ અંગે એબીપી અસ્મિતાએ શહેર ભાજપ પ્રમુખનો સંપર્ક કરતા તેને આ વીડિયો મને મળ્યો હતો અને સાચો લાગતા મે અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કર્યાનો દાવો કર્યો. જોકે આ વાયરલ વીડિયો કોનો છે તે અંગે અજાણતા દર્શાવી. ABP અસ્મિતા પણ આ વાયરલ વીડિયો અંગે કોઈ જ સ્પષ્ટતા કરતું નથી.
ભાવનગર
Bhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
Bhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement