શોધખોળ કરો
Bhavnagar murder Case | ભાવનગરમાં ભાઈના લગ્નની કંકોત્રી વહેંચી રહેલા યુવકની હત્યા
Bhavnagar murder Case | ભાવનગરમાં નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ આવ્યો સામે. પાલીતાણા તાલુકાના હણોલ ગામના જગદીશભાઈ સરવૈયા નામના યુવકની કરવામાં આવી હત્યા. ભાઈ ના લગ્ન હોવાથી શુભ પ્રસંગે કંકોત્રી દેવા જતા જગદીશભાઈ પર ગઈ કાલ સાંજે પાલીતાણાના વાળુકડ પાસે જીવલેણ ઉમલો કરતા સારવાર દરમિયાન મોત થયું છે. સુરતમાં 2 વર્ષ પહેલા થયેલ મિત્રની હત્યા બાબતે કોર્ટમાં જુબાની આપતા કરવામાં આવી હત્યા. બનાવ અંગે પાલીતાણા રૂલર પોલીસ મથકમાં કુલ 6 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. બનાવને લઈ ભાવનગર માં ચકચારી મચી જવા પામી છે.
ભાવનગર
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
આગળ જુઓ



















