શોધખોળ કરો
Advertisement
Bhavnagar News | ભાવનગરમાં બેંકકર્મીની શંકાસ્પદ હાલતમાં મળી આવી લાશ, હત્યાની આશંકા
Bhavnagar News | ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં એસબીઆઇ બેન્કના કર્મચારીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી. કિશોરભાઈ બોરીચા નામના 45 વર્ષીય વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં પોતાના ઘરમાંથી જ લાશ મળી. ફુલસરના તુલસી પાર્ક વિસ્તારમાં રહેણાક મકાન આવેલું છે અને મૃતક વ્યક્તિ વલભીપુરના ચમાડી એસબીઆઇ બેન્ક માં ફરજ બજાવે છે. હાલ તો આ બનાવને લઈ બોર તળાવ ડી.ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ આ વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે.
ભાવનગર
Bhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
Bhavnagr news: શું આવી રીતે ભણશે ગુજરાત? ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ રામ ભરોસે!
Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement