Bhavnagar News | રાજકોટ અગ્નિકાંડ બાદ આખરે જાગ્યું ભાવનગર પ્રશાસન
Bhavnagar News | રાજકોટ અગ્નિકાંડ બાદ આખરે જાગ્યું ભાવનગર પ્રશાસન
Bhavnagar News | રાજકોટ અગ્નિકાંડ બાદ આખરે જાગ્યું ભાવનગર પ્રશાસન, ભાવનગર શહેર ના રામ મંત્ર મંદિર પાસે આવેલ ઓમ પ્લાઝા નામ ના પુરા બિલ્ડિંગ ને સીલ મારી દેવામાં આવ્યો છે, ઘણા લાંબા સમય થી ઓમ પ્લાઝા નામનું બિલ્ડીંગ ફાયર એનઓસી વગર ધમધમી રહ્યું હતું, આ બિલ્ડિંગ માં ખાનગી ટ્યુશન ક્લાસીસ તેમજ લાઇબ્રેરી આવેલી હોય છે કે જ્યાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ આવતા હોય છે, ૐ પ્લાઝા બિલ્ડિંગ માં કુલ 18 દુકાન જેટલી દુકાન અને ઓફિસો ને સીલ કરવામાં આવી છે, આ સાથે જ ટ્યુશન ક્લાસીસ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ને ક્લાસ માંથી બહાર કાઢી ને ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે,





















