શોધખોળ કરો
Advertisement
યુદ્ધની વચ્ચે સ્ટોક માર્કેટમાં કડાકા સાથે શરૂઆત, સેન્સેક્સ 55,700ની નીચે તો નિફ્ટી 200 પોઈન્ટ તૂટ્યો
શેરબજાર આજે ફરી ઘટાડા સાથે ખુલ્યું છે અને વૈશ્વિક શેરબજારોના ખરાબ સેન્ટિમેન્ટની અસર સ્થાનિક શેરબજાર પર પણ પડી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સ્થાનિક શેરબજારો પર જોવા મળી રહી છે અને તે ઘટાડા સાથે ખુલી રહ્યા છે. ગઈકાલે અમેરિકી બજારોમાં મજબૂત ઘટાડા સાથે વેપાર બંધ થયો છે અને તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે.
બિઝનેસ
Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business News
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement