શોધખોળ કરો
Share Market News : સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળો
Share Market News : સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળો
સતત સાતમાં દિવસે શેર માર્કેટ લીલા નિશાન પર ખુલ્યું છે. માર્કેટમાં સતત ઉછાળો આવતાં રોકાણકારોમાં એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. સોમવાર બાદ મંગળવારે પણ બજારની લીલા નિશાને ખુલ્યું. સેન્સેક્સમાં 150 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં 20 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જેની અસર અન્ય શેર્સ પર પણ પડી શકે છે. જેથી રોકાણકારોમાં એક આશા જોવા મળી રહી છે શેર માર્કેટ જે વચ્ચે ડામાડોળ સ્થિતિમાં રહ્યું હતું તે સતત સાતમા દિવસે આ વખતે લીલા નિશાને ખુલતા એક પોઝિટિવિટી માર્કેટમાં જોવા મળી રહી છે. સોમવારે પણ એટલે કે ગઈકાલે પણ બજાર લીલા નિશાને ખુલ્યું હતું. આજે પણ શેર બજાર લીલા નિશાને જ ઓપનિંગ થયું છે. સેન્સેક્સમાં 150 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે તો નિફ્ટીમાં 20 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
બિઝનેસ
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
આગળ જુઓ





















