શોધખોળ કરો
Gandhinagar: બેડના અભાવે સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સનું વેઈટિંગ, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ વધતા સ્થિતિ ખૂબજ ગંભીર બનતી જઈ રહી છે. અમદાવાદ બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સનું સતત વેઈટિંગ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડના અભાવે સિવિલ મા એડમિટ થવા આવેલ કોરોનાં દર્દીઓ એમ્બ્યુલન્સ મા રાહ જોઇ રહ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ નાં કોંવિડ સેન્ટર બહાર 7 થી 8 એમ્બ્યુલન્સ વેઇટિંગમાં જોવા મળી હતી.
ગાંધીનગર
Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?
Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ
Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા
Builders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો
Gandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement