શોધખોળ કરો
BJP Welcome Party | લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, કોણ કોણ જોડાયું ભાજપમાં?
BJP Welcome Party | રાજકોટ જિલ્લામાં કોંગ્રેસના પડ્યું મોટું ગાબડું. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા અર્જુન ખટારિયાએ કર્યો દાવો. રાજકોટ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદાર અને કાર્યકરો 1 હજાર સભ્યો જોડાશે ભાજપમાં. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખટારિયા પણ જોડાશે ભાજપમાં. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યો જોડાશે ભાજપમાં. અર્જુન ખટારિયા, શારદાબેન ધડુક અને ગીતાબેન ચાવડા જોડાશે ભાજપમાં. મીરાબેન ભળોડિયા અને ગીતાબેન સોમાણી જોડાશે ભાજપમાં.
ગાંધીનગર
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
આગળ જુઓ





















