શોધખોળ કરો
Advertisement
ગુજરાતનું દેવું કમલમમાં વધ્યુ હોવાનો વિધાનસભામાં કોગ્રેસના ક્યા ધારાસભ્યએ લગાવ્યો આરોપ
ગુજરાતનું દેવુ કમલમમાં વધ્યુ હોવાનો કોગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોરોનાની રસી, EVM બહાર બન્યા અને દેવુ કમલમમાં થયું છે. રાજ્યમાં 39 લાખ લોકો સુખી સંપન્ન છે. "ગુજરાત અડીખમ નહી",પણ "ભ્રષ્ટાચાર કરનાર અડીખમ".ધારાસભ્ય શૈલેષ પરમારના આરોપ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વળતો જવાબ આપ્યો હતો. EVM અને કોરોનાની રસી કમલમમાં બન્યા નથી.
ગુજરાત
Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024
Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp Asmita
Surat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાં
Mount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion