શોધખોળ કરો
ગાંધીનગરઃ હાલમાં સરકારી શાળાઓમાં કેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે?
રાજયભરની સરકારી સ્કૂલોમાં 5985 થી વધારે ધોરણ 6 થી 8માં શિક્ષકની જગ્યા ખાલી છે. જ્યારે ધોરણ 1 થી 5 ની અંદર 5786થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે. વિદ્યા સહાયકની પરીક્ષા લેવાઈ ગઈ છે પરંતુ છેલ્લા 4 વર્ષ થયા ભરતી કરવામાં આવી નથી. શિક્ષણમંત્રી દ્વારા 2019માં 3000 વિદ્યા સહાયકની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
આગળ જુઓ




















