શોધખોળ કરો
Gandhinagar Monkey Attack | ગાંધીનગરમાં કપિરાજના હુમલામાં 10 વર્ષીય બાળકનું મોત
Gandhinagar Monkey Attack | ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના સલકી ગામે વાનરે બાળક પર કર્યો હુમલો. ગામના મંદિર પાસે રમતા બાળકો પૈકી 10 વર્ષીય બાળક પર વાનરે કર્યો હુમલો. બાળકને તત્કાલિક સારવાર માટે દેહગામ હોસ્પિટલ ખસેડાયો. વાનર હુમલામાં 10 વર્ષીય દીપક મહેશભાઈ ઠાકોર નામના બાળકનું નીપજ્યું મોત.
ગાંધીનગર
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
આગળ જુઓ






















