ગાંધીનગરના અતિ આધુનિક રેલવે સ્ટેશનનું ઉદઘાટન થઈ શકે છે. સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે છે. દેશના ઈતિહાસમાં પ્રથમવાર રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ તૈયાર કરાયો છે.