શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gift City Liquor Permit | ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
Gift City Liquor Permit | ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ અંગે પ્રવકતમંત્રી ઋષિકે પટેલનું નિવેદન સામે આવ્યું છે. દેશમાં ગુજરાત કેવી રીતે આગળ વધે તે pm વિચારે છે. ગુજરાતની પ્રગતિ કેવી રીતે થાય , નાણાંકીય સંસ્થાઓ આવે , બેન્કિંગ ક્ષેત્ર આવે વિદેશની કંપનીઓ આવે તે માટે આ નિર્ણય લેવાયો છે. બહારથી આવવા વાળા લોકોની લાઈફ સ્ટાઇલ અલગ હોય છે. આપણી લાઈફ સ્ટાઇલ જુદી છે. નાણાંકીય વ્યવહાર થતો હોય તો તેને અનુકૂળ વાતાવરણ મળે તે માટે નિર્ણય કરાયો છે. આવનારા દિવસોમાં બિઝનેસની ઓપોર્ચ્યુનીટીમાં ક્યાંય પ્રોબલેમ આવતી હતી તે સોલ્વ થઈને વધુ આગળ વધશે. ગિફ્ટ સિટી આર્થિક પ્રવાહ માટેનું પ્રવાહ છે, આર્થિક હબ છે ગિફ્ટ સીટી. દેશમાં 2001થી 21મી સદીની શરૂઆત થઈ, ગુજરાત મોડલ પ્રસ્થાપિત થયું. ગુજરાતને મોટું હબ બનાવવા માટે આ નિર્ણય મહત્વનનો ભાગ ભજવશે.
ગાંધીનગર
![Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/108285065e3d8aa5273962634ccc657f171974609801073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
![Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/b19ebe39f020a32189b5bff3567ddc961719331554763922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ
![Rajkot Game Zone Fire | રાજકોટ આગકાંડનો રિપોર્ટ આજે સરકારને સોંપાશે, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/4207c42b0cfa961d7969bd890905a4f2171895400081773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Game Zone Fire | રાજકોટ આગકાંડનો રિપોર્ટ આજે સરકારને સોંપાશે, જુઓ અહેવાલ
![Gandhinagar News । ગાંધીનગરના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/20/c1ee6c7edc55ad3112620e8bb1ad51921718879546152922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar News । ગાંધીનગરના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ
![Gandhinagar Protest | સતત બીજા દિવસે ભાવિ શિક્ષકોની અટકાયતથી રોષ | TET Candidates Protest](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/8d7ef21910b5f8819c307876da77f2ff171878588276373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar Protest | સતત બીજા દિવસે ભાવિ શિક્ષકોની અટકાયતથી રોષ | TET Candidates Protest
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement