શોધખોળ કરો

Gandhinagar: માર્ગ અને મહેસુલ વિભાગમાં મુખ્ય ઈજનેરની બઢતી સાથે બદલી,જાણો કેટલા અધિકારીઓની કરાઈ બદલી?

દિવાળી પહેલા ગુજરાત સરકારે અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપ્યા છે. જેમાં  ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી અને  મામલતદારો અને ટીડીઓની બઢતી કરવામાં આવી છે.

વર્ગ 1ના 79 અને વર્ગ 2 ના 44 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા પાયે બદલી સાથે બઢતી કરવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેમાં 79 ડેપ્યુટી કલેક્ટરની બદલી અને 44 મામલતદારને પ્રમોશન આપી ડેપ્યુટી કલેક્ટર બનાવાયા છે.

અગાઉ રાજ્યના હિસાબ અને તિજોરી નિયામકમાં બઢતી સાથે બદલી કરાઈ હતી. નાયબ હિસાબનીશ કક્ષાના કર્મીઓને બઢતી મળી છે. 139 હિસાબનીશને ઉચ્ચતર પગાર ધોરણોનો લાભ મળ્યો છે. નાયબ હિસાબનીશ, નાયબ ઓડિટરને બઢતી મળી છે, પેટા તિજોરી અધિકારીઓને પણ બઢતી મળી છે.

ગાંધીનગર વિડિઓઝ

Gandhinagar: માર્ગ અને મહેસુલ વિભાગમાં મુખ્ય ઈજનેરની બઢતી સાથે બદલી,જાણો કેટલા અધિકારીઓની કરાઈ બદલી?
Gandhinagar: માર્ગ અને મહેસુલ વિભાગમાં મુખ્ય ઈજનેરની બઢતી સાથે બદલી, જાણો કેટલા અધિકારીઓની કરાઈ બદલી?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહેર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ

Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન

Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR

World Most Valuable Company: એપલને પછાડી વિશ્વની સૌથી મૂલ્યવાન બની આ કંપની, રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gandhinagar: માર્ગ અને મહેસુલ વિભાગમાં મુખ્ય ઈજનેરની બઢતી સાથે બદલી,જાણો કેટલા અધિકારીઓની કરાઈ બદલી?Canada Govt.Big Breaking: ભારતીયોને માઠી અસર કરતો કેનેડાની સરકારે શું લીધો મોટો નિર્ણય?Tips For Pregnancy:  પ્રેગ્નનન્સીમાં સવારમાં આ લક્ષણો જોવા મળ્યા તો હશે બેબી ગર્લ | Health UpdatesHun To Bolish : હું તો બોલીશ : વ્યાજના દાનવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહેર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ
IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહેર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ
Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન
Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન
Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR
Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR
World Most Valuable Company: એપલને પછાડી વિશ્વની સૌથી મૂલ્યવાન બની આ કંપની, રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન
World Most Valuable Company: એપલને પછાડી વિશ્વની સૌથી મૂલ્યવાન બની આ કંપની, રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન
Israel Iran War: મિડલ ઈસ્ટમાં મહાસંગ્રામ! હવે ઈઝરાયલે લીધો ઈરાન સામે બદલો, સૈન્ય ઠેકાણા પર હુમલો કરતા મચી અફરાતફરી

Maharashtra: ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ! ઉદ્ધવ-રાજ ઠાકરે વચ્ચે સમાધાન કરાવવા આ નેતાએ ઉઠાવ્યું બીડું

Ratan Tata Will: રતન ટાટાની 10 હજાર કરોડની વસિયત! તેમના કૂતરાથી લઈને નોકર, ભાઈ અને શાંતનુ નાયડુના નામ આવ્યા સામે

'Days of Repentance': ઇઝરાયેલનું એ ઓપરેશન જેણે ઈરાનની ઊંઘ કરી હરામ

Embed widget