Gujarat GST Tribunal : ગુજરાતમાં 2 મહિનામાં કાર્યરત થઈ જશે GST ટ્રિબ્યુનલ, જુઓ અહેવાલ
Gujarat GST Tribunal : ગુજરાતમાં 2 મહિનામાં કાર્યરત થઈ જશે GST ટ્રિબ્યુનલ, જુઓ અહેવાલ
ગુજરાતના વેપારીઓ માટે ખુશ ખબર. 2 મહિનામાં GST ટ્રિબ્યુનલ કાર્યરત થઈ જશે . ગુજરાતમાં GST ટ્રિબ્યુનલની રચના. GST ટ્રિબ્યુનલના મેમ્બરની પણ નિમણૂક. GST ટ્રિબ્યુનલ કાર્યરત થતા HCમાં જવાની જરૂર નહીં પડે . GST ટ્રિબ્યુનલ બનતા વેપાર,નાણા સંબંધિત કોર્ટ કેસ ઘટશે. GST સંબંધિત કેસ વેપારીઓ ટ્રિબ્યુનલમાં લઈ જશે, તેમ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
PM મોદીના જન્મદિવસ પર યોજાશે આરોગ્યલક્ષી કાર્યો. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કરાશે ઉજવણી. 17 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં કરાશે લોન્ચિંગ. 15 દિવસ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર નિઃશુલ્ક અપાશે. મોદી સ્ટેડિયમમાં યોજાશે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ. સ્થસ્થ નારી અને સશક્ત પરિવારની થીમ પર ઉજવણી. સેવા પખવાડિયા અંતર્ગત આરોગ્ય સેવાને લગતા કાર્યક્રમો. રસીકરણ, રક્તદાન શિબિર સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની વિશિષ્ટ ઉજવણી અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. પ્રધાનમંત્રીના 75માં જન્મ દિવસ નિમિતે 17 સપ્તબરથી 2જી ઓક્ટોમ્બર સુધી ઉજવણી થશે. સ્વસ્થ નારી અને સશકત પરિવારની થીમના આધારે ઉજવણી કરવામાં આવશે. સેવા પખવાડિયું વિવિધ કાર્યક્રમો સાથે જન્મ દિવસની ઉજવણી કરાશે. આરોગ્ય વિભાગ નાના દવાખાનાથી મેડિકલ કોલેજ સુધી આ ઉજવણી કરાશે . વિવિધ રોગનું સ્કેનિંગ અને સારવાર અંગેના કાર્યક્રમો યોજાશે . વિવિધ પ્રકારના રસીકરણ અને મહિલા સ્વાસ્થ્ય અંગે પણ કાર્યક્રમો યોજાશે . રકતદાન શિબિર અને વિવિધ જાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે . મહાત્મા મંદિર ખાતેથી આ કાર્યક્રમનું લોન્ચિંગ 17મી તારીખે થશે . રોગ્ય સબંધિત વિવિધ પ્રકારના 141637 કેમ્પ યોજાશે . 15 દિવસમાં આરોગ્ય લક્ષી તમામ સારવાર નિશુલ્ક આપવામાં આવશે . નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ યોજાશે .





















