શોધખોળ કરો

Gujarat Assembly : મંત્રીઓને જવાબ તૈયાર કરીને આવવા વિધાનસભા અધ્યક્ષે કરી ટકોર

Gujarat Assembly : મંત્રીઓને જવાબ તૈયાર કરીને આવવા વિધાનસભા અધ્યક્ષે કરી ટકોર

મંત્રીઓને જવાબ તૈયાર કરીને આવવા અધ્યક્ષની ટકોર. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે રોષ વ્યક્ત કરતા અધ્યક્ષે કરી તાકીદ . દરેક વખતે માહિતી ટેબલ ઉપર મૂકવાની વાત મંત્રી કરે છે. માહિતી ટેબલ પર મૂકવાની હોય તો અહીં ચર્ચા કરવાની શું જરૂર. જવાબના બદલે મંત્રીઓ માહિતી ટેબલ ઉપર મૂકવાનું રટણ કરે છે. દરેક મંત્રીઓએ પૂરતી તૈયારી કરીને આવવું જોઈએ, તેમ શૈલેષ પરમારે કહ્યું હતું. મંત્રીએ ગૃહમાં સભ્યોનો જવાબ આપવાનો આગ્રહ રાખવો, તેમ અધ્યક્ષે ટકોર કરી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવાના રાજ્ય સરકાર પર પ્રહારો. સાંસદ મનસુખ વસાવાનું વતન ચાર વર્ષથી વિકાસથી વંચિત. ફુલસરથી દુધધર અને જૂનારાજનો 17 કિમી રોડ તૈયાર થયો નથી. વન વિભાગ મંજૂરી ન આપતું હોવાનો ચૈતર વસાવાનો દાવો. રાજ્ય સરકારે રોડ બનાવામાં માટે વર્ષ 2021માં આપી હતી મંજૂરી. નર્મદા જિલ્લામાં સહિત આદિવાસી જિલ્લામાં સિંચાઈનં પાણી આપવા માગ.

વિસાવદર તાલુકાનું એક ગામ સહાયથી વંચિત હોવાનો આરોપ. હસનાપુરના ખેડૂતોને પાક નુકસાનની સહાય ન મળી હોવાનો આરોપ. AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોના વળતરનો મુદ્દો ઉઠાવ્યો. હસનાપુર ગામના તમામ ખેડૂતોએ સહાય માટે ફોર્મ ભર્યા હોવાનો દાવો.

સિદ્ધપુરની હોસ્પિટલમાં બંધ મશીનો અંગે કિરીટ પટેલના પ્રહાર. બજેટમાં આરોગ્ય વિભાગને ફાળવાયા છે કરોડો રૂપિયા. સિદ્ધપુરની સરકારી હોસ્પિટલમાં આધુનિક સાધનોનો અભાવ. હોસ્પિટલમાં જે મશીનરી છે તે પણ બંધ હાલતમાં. સિદ્ધપુરની સિવિલમાં કરોડોના ખર્ચે આવેલા મશીન બંધ પડ્યા છે.

ગાંધીનગર વિડિઓઝ

Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?
અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?
SBI ગ્રાહકોને મોટો ઝટકો! 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નિયમો બદલાશે
SBI ગ્રાહકોને મોટો ઝટકો! 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નિયમો બદલાશે
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
નવા પરિપત્રથી ખેડૂતો નારાજ: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોટા વધારવા અંગે શું મોટો દાવો કર્યો?
નવા પરિપત્રથી ખેડૂતો નારાજ: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોટા વધારવા અંગે શું મોટો દાવો કર્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget