શોધખોળ કરો

Gandhinagar Kidnapping Case: ગાંધીનગરના છત્રાલમાંથી સગીરાના અપહરણના આરોપમાં એક આરોપીની ધરપકડ

ગાંધીનગરના છત્રાલમાંથી સગીરાના અપહરણના આરોપમાં એક આરોપીની ધરપકડ..

ગાંધીનગરના છત્રાલમાંથી સગીરાના અપહરણના આરોપમાં એક આરોપીની ધરપકડ.. 2200 કિલોમીટર પીછો કરીને પોલીસે આરોપી રફીક દરગાહીને ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ઝડપી પાડ્યો.. આરોપી છેલ્લા અઢી વર્ષથી છત્રાલમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતો હતો. હરિદર્શન સોસાયટીમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરીને આરોપી યુપી ફરાર થઈ ગયો હતો. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી.. ભંગારના ગોડાઉનના માલિકીની પૂછપરછ કરીને આરોપીનો મોબાઈલ નંબર મેળવ્યો..  મોબાઈલ નંબર પરથી હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ટ્રેસ કરતા આરોપી મુંબઈ, નાસિક અને નાગપુરથી ઉત્તરપ્રદેશનું લોકેશન મળ્યું હતુ.. પોલીસની ટીમે સતત 2200 કિલોમીટર જેટલુ અંતર કાપીને યુપી પોલીસની મદદથી આરોપી રફીક અલીને યુપીના સુલતાનપુરથી ઝડપી પાડ્યો..

ગાંધીનગર વિડિઓઝ

Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget