શોધખોળ કરો
‘નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવોઃ નીતિન પટેલ તુમ આગે બઢો.......... ’, ગાંધીનગરમાં સૂત્રોચ્ચાર સાથે કોણે કર્યા દેખાવો ? જુઓ વીડિયો
રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને બપોરે ત્રણ વાગ્યે બેઠક માટે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ સૌથી આગળ છે. ત્યારે ગાંધીનગરમાં નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. હાથમાં પોસ્ટર સાથે લોકોએ નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. 'નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવો', તેવા નારા લગાવ્યા હતા.
ગાંધીનગર
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
આગળ જુઓ






















