શોધખોળ કરો

PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના હસ્તે કોબામાં જૈન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું હતું. મ્યુઝિયમમાં 2 હજારથી વધુ પ્રાચીન શિલ્પ-કલા સામગ્રીનું પ્રદર્શન છે. વિવિધ રાજ્યોની અનમોલ વિરાસત સમાન કલાકૃતિનો સંગ્રહ છે. 

અમદાવાદમાં ટૂંક સમયમાં ખુલવા જઈ રહેલું એક અનોખું મ્યુઝિયમ ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને નવા દ્રષ્ટિકોણથી રજૂ કરશે. આ મ્યુઝિયમનું નામ પ્રાચીન ભારતના વિખ્યાત શાસક સમ્રાટ સંપ્રતિના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જેમણે જૈન ધર્મના પ્રસાર અને અહિંસાના સિદ્ધાંતોને જીવનમાં ઊતાર્યા હતા.આ મ્યુઝિયમ માત્ર ઇતિહાસનું પ્રદર્શન નથી, પરંતુ તે એક અનુભૂતિ છે. જે મુલાકાતીઓને હજારો વર્ષ જૂની સંસ્કૃતિ સાથે જોડે છે. અહીં પ્રાચીન કાળના જીવનમૂલ્યો, શિલ્પકળા, અને ધાર્મિક પરંપરાઓને આધુનિક પ્રેઝન્ટેશન ટેક્નોલોજી દ્વારા જીવંત બનાવવામાં આવશે. ખાસ કરીને જૈન ધર્મની અહિંસા, ત્યાગ અને આધ્યાત્મિક શાંતિ જેવી મૂલ્યોને સ્પર્શી શકાય તે રીતે રજૂ કરવામાં આવશે. 23 મી એપ્રિલથી જનતા માટે ખુલનારા આ મ્યુઝિયમથી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને એક નવી જ શૈક્ષણિક અને આધ્યાત્મિક અનુભૂતિ મળશે. સંશોધકો માટે પણ આ સ્થળ મહત્વપૂર્ણ બની રહેશે, જ્યાં તેઓ પ્રાચીન ભારતીય દર્શન અને જીવનશૈલી પર વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે.

ગાંધીનગર વિડિઓઝ

CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Embed widget