શોધખોળ કરો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1091 નવા કેસ નોંધાયા, જુઓ વીડિયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1091 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3638 પર પહોંચ્યો હતો. રાજ્યમાં હાલ 14,436 એક્ટિવ કેસ છે જ્યારે 1,41,652 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર હતા અને 14,362 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,59,726 પર પહોંચી હતી.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ





















