Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાલિયામાં 12 ઇંચ વરસાદ
Gujarat Rain | હવે વાત કરીએ વરસાદી આંકડાની. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાપક્યો છે. સોનગઢમાં સવા 10 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે વ્યારામાં 9 ઇંચ વરસાદ વરસ્યો. સુરતના માંદરોડમાં 8 ઇંચ વરસાદ, જ્યારે છેલ્લા 24 કલાકમાં વઘાઈમાં 8 ઇંચ વરસાદ વર્ષ્યો.
ભરૂચ તાલુકામાં 7.5 ઇંચ વરસાદ, તિલકવાડામાં સવા 8 ઇંચ વરસાદ, ઉત્સવમાં સવા 8 ઇંચ વરસાદ, જ્યારે છેલ્લા 24 કલાકમાં ડોલવણમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં 7 ઇંચ વરસાદ, જ્યારે વાંસદામાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. વાસદામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
સુબીરમાં 6 ઇંચ વરસાદ, લુણાવાડામાં 5.5 ઇંચ વરસાદ, કપડવંજમાં 5 ઇંચ વરસાદ, મોરવા હડફમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાપકી ચૂક્યો છે. દાંદોદની વાત કરીએ, અહીં 4.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે.
આ સાથે તિલકવાડામાં સવા 8 ઇંચ વરસાદ, ઉચ્છમાં 7 ઇંચ વરસાદ, ડોલવણમાં 7 ઇંચ વરસાદ, નડિયાદમાં 7 ઇંચ વરસાદ, વાંસડામાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ, સુબીરમાં 6 ઇંચ, નુણાવાડામાં 5.5 ઇંચ, કપડવંજમાં 5 ઇંચ, મોરવા હડફમાં 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે કરજણમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો.
તો અલગ અલગ જગ્યાએ, અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો. તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો. ખાસ કરીને આહવામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો, નાંદોદમાં સાડા 5 ઇંચ વરસાદ.