શોધખોળ કરો
ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં 9 ટ્રસ્ટીની ધરપકડ, 18 દર્દીના થયા હતા મૃત્યુ
ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 18 લોકોના મોત થયા હતા. આ મામલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી 304, 337, 338 હેઠળ ગુનો નોંધાયો છે. હોસ્પિટલ પાસે ફાયર સેફટી પ્રમાણપત્ર નહોતુ.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ


















