Surendranagar Landslide : સુરેન્દ્રનગરની ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત
સુરેન્દ્રનગરમાં ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે. આસુન્દરાળીમાં ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા મોત નીજયું. શ્રમિકના મોતથી પરિવાર જનોમાં શોકનો માહોલ. સુરેન્દ્રનગરની ઘટના છે જ્યાં ગેરકાયદે ખાણમાં કામ કરાવવામાં આવતું હોય છે. શ્રમિકો પાસે અને એ જ સમયે ખાંડમાં ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે. યુવાન શ્રમિકનું મોત નીપજતા પરિવારમાં હાલ ગમીગની છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ધમધમતી ખાણોનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે, જેને કારણે ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ગેરકાયદે ખાણના માલિકો સામે તંત્ર કેવા પગલા ભરે છે. હાલ તો શ્રમિકના મોતથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
















