Dwarka Accident : હાઈવે પર અચાનક ઢોર આવી જતાં બાઇક પર જતાં યુવકનું મોત
Dwarka Accident : હાઈવે પર અચાનક ઢોર આવી જતાં બાઇક પર જતાં યુવકનું મોત
Dwarka Accident : ખંભાળિયાના હરિપર ગામ પાસે અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. હાઈવે પર અચાનક ઢોર આવી જતા અકસ્માત સર્જાયો હતો. સ્પોર્ટ્સ બાઈક પર સવાર 2 યુવકમાંથી 1નું મોત થયું છે. ઈજાગ્રસ્ત યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. સલાયાના સાહિલ મોખા નામના યુવકનું મોત નીપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના છેવાડે વાયણા ગામે કારનો અકસ્માત સર્જાતા આગ લાગી. અકસ્માતમાં બે શખ્સો પૈકી એકનું મોત, એકની હાલત ગંભીર . સાણંદ તરફથી આવતી કારનો અકસ્માત સર્જાતા આગ લાગી . કારની અંદર પશુ માંસ હોવાની વાત આવી સામે . સાંતેજ પોલીસ મથકના ચોપડે ઘટના નોંધાઈ . સાંતેજ પોલીસે FSLની મદદ લઈને શરૂ કરી તપાસ . ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં ખસેડાયો . મૃતક અને ઇજાગ્રસ્ત અમદાવાદના મિરઝાપુરના છે રહેવાસી.




















