શોધખોળ કરો
નવસારીમાં ભારે પવનથી માછીવાડ ગામમાં બે માળનું મકાન ધરાશાયી, જુઓ વીડિયો
નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારીના વેરાવળ, કસ્બા, સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ભારે પવનના કારણે માછીવાડમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું. માછીવાડ ગામમાં અનેક ઘરોના પતરા ઉડ્યા હતા.
ગુજરાત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
આગળ જુઓ



















