શોધખોળ કરો

Palanpur Accident : પાલનપુરમાં એક સાથે 9 વાહનો વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત

બનાસકાંઠાના પાલનપુરમાં સવારે થયો ગમખ્વાર અકસ્માત. બાલારામ બ્રિજ પર એક સાથે નવ વાહનો વચ્ચે થઈ ટક્કર. પહેલા ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. જે બાદ પાછળથી આવતા વાહનો પણ ધડાકાભેર અથડાયા. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે કેટલાક લોકોને ઈજા પહોંચચા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતને પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી અને ટ્રાફિક ખુ્લ્લો કરવાની કામગીરી શરૂ કરી.

રાજકોટમાં રફતારના કહેરે લીધો વધુ એકનો ભોગ. ઘંટેશ્વર નજીક ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ધોરણ 11માં અભ્ચાસ કરતા મિલન નામના વિદ્યાર્થીનું મોત થયું. મૃતક વિદ્યાર્થી મોરી ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સ્કૂલથી પરત ફરતા સમયે આ ઘટના બની. અકસ્માતમાં મિલનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. હાલમાં પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાત વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget