શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરનો હુંકારઃ 'શક્તિપ્રદર્શન હજુ બાકી છે, શક્તિપ્રદર્શન થશે ત્યારે લાખોમાં થશે'
પોતાના જન્મદિવસે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે, 2022 પહેલા ઘણી પદયાત્રાઓ, બાઇક રેલીઓ અને કાર રેલીઓ નીકળશે. આજે પદયાત્રાથી સામાજિક એકતાની તાકાત બતાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં રાજકીય શક્તિ પ્રદર્શન પણ બતાવીશું. ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચની સામાજિક એકતા અને તાકાતનો પરચો બતાવીશું. આજની આત્મ દર્શન યાત્રા એ યુવાનોને એક કરવાની યાત્રા છે. આજની યાત્રાને રાજકીય કે સામાજિક ગણવી એ લોકોનો વિષય છે. સમાજને મજબૂત કરવા રાજકીય બળ જરૂરી છે.
ગુજરાત
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test : PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
આગળ જુઓ



















