શોધખોળ કરો

Ambalal Patel | સપ્ટેમ્બરમાં ડુબશે ગુજરાત ? , જુઓ મોટી આગાહી | Abp Asmita | Heavy Rain Forecast

Rain Forecast: ઓગસ્ટમાં ગુજરાતમાં સારા વરસાદ બાદ હવે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલે કેટલીક શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં મેઘરાજા ફરીથી તોફાની બેટિંગ કરશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પૂર આવવાની શક્યતા છે. અંબાલાલાના કહેવા મુજબ  બંગાળની ખાડીમાં લો પ્રેશરને લીધે  રાજયને ફરી મેઘરાજા ધમરોળશે. તો સપ્ટેમ્બરના અંતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે , કચ્છના કેટલાક વિસ્તારોમાં ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટાનું  અનુમાન છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી 

બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે આગામી 2-3 દિવસ દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને તેલંગાણામાં ભારે વરસાદની (heavy rain) આગાહી (forecast) કરી છે. ગુજરાતમાં હવે ભારે વરસાદથી રાહત મળી છે. ગુજરાતમાં ડીપ ડિપ્રેશન "ચક્રવાતી તોફાન આસ્ના"માં પરિવર્તિત થયું છે. જો કે, 'આસના' વિસ્તાર પર કોઈ મોટી અસર કર્યા વિના અરબી સમુદ્રમાં ઓમાન તરફ આગળ વધ્યું છે. જેથી દેશ પરથી તોફાનનો ખતરો ટળ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. 1 અને 2 સપ્ટેમ્બરે વિદર્ભ, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે છત્તીસગઢ, 2 સપ્ટેમ્બરે પૂર્વ મધ્ય પ્રદેશ, 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ, 3 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને 3 થી 5 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget