શોધખોળ કરો
Amreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું
Amreli Bridge | અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે ઉપર આવેલ રાજુલાના ઝાપોદર ગામ નજીક નવો બ્રિજ કરોડોના ખર્ચએ તૈયાર કરવામાં આવ્યો હતો અને તાજેતરમા 2 માસ પહેલા બ્રિજ શરૂ કર્યો હતો અને આજે વચ્ચે ગાબડુ પડતા માટી બહાર આવી અને લોખંડના સળિયા બહાર નીકળ્યા આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક આરએનબી વિભાગના અધિકારી દ્વારા પ્રથમ બ્રિજ બંધ કરાવ્યો હતો ઉપરાંત રાજય સરકારના કરોડો રૂપિયાના ખર્ચએ તૈયાર થયેલા બ્રિજ પર ગાબડું પડવાની જાણ થતા માર્ગ અને મકાન વિભાગના અધિકારી અભિજીતસિંહ ગોહિલ બ્રિજ પર પહોંચીને માટીના પાળા બાંધી વાહન વ્યવહાર બંધ કરાવી સાઈડમાં ડ્રાઈવરજન કાઢ્યું હતું ગાબડા સામે આવતા એજન્સીના કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે અધિકારી મીડિયા સામે બોલવા નું ટાળ્યું હતું.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















