શોધખોળ કરો

Aravalli News | બાયડના રમોસમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવક અંગે મોટો ઘટસ્ફોટ

અરવલ્લી જિલ્લાના બાયડના રમાસમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવકને લઇને હવે મોટો ઘટસ્ફોટ થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી રમાસ ગામમાં રહેતા બાંગ્લાદેશી યુવકને પોલીસની એસઓજી ટીમે પકડી પાડ્યો હતો, જોકે, હવે તેને લઇને મોટી માહિતી સામે આવી છે. બાંગ્લાદેશી યુવક રમાસની મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે અને દુબઇથી ભારતમાં આવ્યો હોવાનું ખુલ્યુ છે. 

અરવલ્લી જિલ્લાના બાયડમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવકને લઇને મોટો ઘટસ્ફોટ થયો છે. હવે આ મામલે પુછપરછ કરવા માટે દિલ્હીથી કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ રમાસ આવશે, અને વધુ માહિતી એકઠી કરશે. જોકે હાલમાં માહિતી મળી રહી છે કે, રમાસની મુસ્લિમ યુવતી સાથે આ બાંગ્લાદેશી યુવકે લગ્ન કરી લીધા છે, ખાસ વાત છે કે, આ યુવતી બે સંતાનોની માતા છે અને તેના લગ્ન અગાઉ કઠલાલ ખાતે થયા હતા અને બાદમાં છૂટાછેડા થયા અને તે દુબઈ ચાલી ગઇ હતી, જ્યાં તેને આ બાંગ્લાદેશી યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દુબઈમાં તેને આ બાંગ્લાદેશી યુવક સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં યુવતી અને યુવક બન્ને રમાસ આવ્યા હતા. મહત્વનું છે કે આ યુવક પાસે ભારતના વિઝા નથી તો ભારતમાં કયા રૂટથી ઘૂસ્યો તે તપાસનો વિષય છે અને કેટલા સમયથી યુવક રમાસ ખાતે રહેતો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે.

ગુજરાત વિડિઓઝ

Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 

હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક

ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન

‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રાહુલના આરોપમાં કેટલો દમ?Hun to Bolish | હું તો બોલીશ | ખાડાના રૂપિયા કે રૂપિયાના ખાડા?Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો

Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત

શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?

iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ

Embed widget