શોધખોળ કરો
BANAS DAIRY | પશુપાલકો માટે ખુશીના સમાચાર, બનાસડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો 15 રૂપિયાનો વધારો
BANAS DAIRY | બનાસના પશુપાલકો માટે વધુ એક ભેટ. બનાસ ડેરીએ પશુપાલકોને ચુકવાતા દૂધના ભાવમાં કર્યો વધારો. પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂ. 15 નો કર્યો ભાવ વધારો . અગાઉ દૂધના પ્રતિકિલો ફેટે પશુપાલકોને 805 રૂપિયા મળતા હતા જે વધીને હવે પ્રતિકિલો ફેટે રૂ. 820 મળશે. દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર.
ગુજરાત
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
આગળ જુઓ
Advertisement
Advertisement
















