શોધખોળ કરો
Banaskantha: રેમડેસિવીર ઈંજેક્શનની કાળબજારી કરતા 8 લોકો ઝડપાયા, 30 હજાર મા વેંચતા હતા ઈંજેક્શન
બનાસકાંઠામાં રેમડેસિવીર ઈંજેક્શનની કાળાબજારી કરતા 8 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે . 2 રેમડીસીવર સાથે 8 ઈસમોની LCBએ ધરપકડ કરી છે. ઇન્જેક્શન 30 હજાર મા વેંચતા હતા. અમદાવાદ થી 4 ઈસમો ઇન્જેક્શન વેચવા આવ્યા હતા. LCBએ બાતમી ને આધારે 8 ઈસમોને ઝડપી પર્દાફાશ કર્યો હતો.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ


















