શોધખોળ કરો
બનાસકાંઠાઃ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરાશે, જુઓ વીડિયો
નવરાત્રિને લઈ અંબાજી મંદિરના દર્શનનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં માઈભક્તોના ધસારાને કારણે રેલિંગ નાખવામાં આવી હતી. ક્લેક્ટર સાથે ચર્ચા બાદ વહીવટદારે આ નિર્ણય લીધો હતો. સોશિયલ ડિસ્ટંસિગ જાળવવા ભક્તોએ રેલિંગમાથી પસાર થવું પડશે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















