શોધખોળ કરો
Banaskantha News | ધાનેરામાં ખેત તલાવડીમાં ન્હાવા પડેલા યુવકનું મોત, જુઓ અહેવાલ
Banaskantha News | ધાનેરાના રાજોડા ગામની ઘટના. ખેત તલાવડીમાં નાહવા પડેલ યુવાનનુ મોત. 35 વર્ષીય ઉત્તમ માજીરાણાનુ મોત થતા પરિવારમાં અરેરાટી. સ્થાનિકોની મહેનત બાદ દાંતીવાડાની સેવાભાવી સંસ્થાની ટીમે મૃતકની લાશને બહાર કાઢી. સ્થાનીક તરવૈયા સહિતની ટીમે જહેમત કરી લાશને બહાર કાઢી. ધાનેરા પોલીસે લાસને પીએમ અર્થે રેફરલ હોસ્પીટલમાં ખસેડી.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















