શોધખોળ કરો
બનાસકાંઠાઃ થરાદમાં પેટ્રોલ પંપ પર બંદૂક બતાવીને આચરી લૂંટ, જુઓ સીસીટીવી ફુટેજ
બનાસકાંઠાના થરાદ હાઈવે પર પેટ્રોલ પમ્પ પર લૂંટની ઘટના બની છે.કારમાં આવેલા લૂંટારુઓએ પાંચ લાખથી વધુની લૂંટ ચલાવી છે. બદુકની તાકીને અજાણ્યા શખ્સોએ મારઝુડ કરીને આ લૂંટ ચલાવી છે. આ તમામ દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં કેદ થયા છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















