શોધખોળ કરો
મોરબી: ભારત બંધના સમર્થનમાં ચક્કાજામનો પ્રયાસ કરતા કૉંગ્રેસ કાર્યકરોની કરાઈ અટકાયત
મોરબી : ભારત બંધના સમર્થનમાં નહેરુગેટ ચોક પર રોડ ચક્કજામ કરવાનો પ્રયાસ કરી રહેલા મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનોને ડિટેઇન કરાયા હતા. કોંગ્રેસ આગેવાન જયંતિભાઈ પટેલ, રમેશ રબારી, કે ડી પડસુમબીયા સહિતના 10 થી વધુ આગેવાનોને ડિટેઇન કરાયા હતા, તો કેટલાક આગેવાનોને પોલીસે ઘરે જ નજરકેદ કર્યા હતા. આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















