શોધખોળ કરો
Advertisement
ભરતસિંહ સોલંકીની પત્નીનો રાહુલ ગાંધીને મેસેજ, 'ગુજરાત મેં કોંગ્રેસ પરિવાર કી બહુ કે સાથ અન્યાય ઔર ના ઇન્સાફી હો રહી હૈ'
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પત્નીનો વિડિઓ સામે આવ્યો છે. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાહુલ ગાંધીને રજુઆત કરતો વિડિઓ તેમજ પત્ર સામે આવ્યો છે. ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. કોંગ્રેસ પરિવારની વહુ દુઃખી છે. ભરતસિંહ ઘરમાં કોઈ છોકરીને લઈને ન આવે તેવી પત્રમાં રજુઆત કરી છે.
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement