શોધખોળ કરો

Mansukh Vasava : નર્મદામાં ભાજપની હાર પર સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપને હાર મળી છે.. ત્યારે રાજપીપળા APMC પર સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ સંગઠનની બેઠક મળી.. જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા તો ઉપસ્થિત રહ્યા. પરંતુ ક્યાંકને ક્યાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની બાદબાકી જોવા મળી. બેઠકમાં ભાજપની હારનું મનોમંથન કરવામાં આવ્યુ.. તો સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે હારનો સ્વીકાર કરતા રહી ગયેલી ખામીને દૂર કરવાની ખાતરી આપી. સાંસદ મનસુખ વસાવાએ વિરોધી પક્ષો પર અપપ્રચારનો આરોપ લગાવ્યો.. સાથે જ હાર પાછળ જિલ્લા ભાજપના સંગઠનનો પણ દોષ હોવાની વાતનો સ્વીકાર કર્યો..

સમાચાર વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget