શોધખોળ કરો
કોરોના કાળમાં કચ્છમાં યુવા ભાજપના કાર્યકરોનો તમાશો, બાઈક રેલી યોજી સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા
કોરોના કાળમાં કચ્છમાં યુવા ભાજપના કાર્યકરોએ બાઈક રેલી યોજી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. કચ્છ જિલ્લા યુથ કૉંગ્રેસ દ્વારા પ્રદેશ કૉંગ્રેસ મંત્રીની હાજરીમાં રેલી યોજવામાં આવી હતી. પ્રદેશ કૉંગ્રેસ મંત્રી માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















