શોધખોળ કરો
છોટાઉદેપુર: શિક્ષકની હત્યા મામલે ખુલાસો, પ્રેમિકા અને તેના પતિનું હતું ષડયંત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ
છોટાઉદેપુરના ચુલી ગામે શિક્ષકની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શિક્ષકની હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી છે. દિવ્યાનઁગ શિક્ષકના ભૂતકાળમાં મહિલા સાથે સંબંધ હતા. પરંતુ મહિલાના લગ્ન થતા તેને તમામ સંબંધો તોડયા હતા. પરંતુ ફરી બંને વચ્ચે સંપર્ક થયા હતા. પરંતુ શિક્ષકે દબાણ કરતા મહિલા અને તેના પતિએ શિક્ષકની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















