શોધખોળ કરો
છોટાઉદેપુરઃ શાળામાં જ દારૂની મહેફિલ માણતા બે શિક્ષકો ઝડપાયા, વીડિયો થયો વાયરલ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં શાળાના જ શિક્ષકો અજિત પટેલ અને વીનેશ માછી રાત્રી દરમિયાન દારૂ સાથે ખાણીપીણી પાર્ટી કરતાં ઝડપાયા હતા. બે શિક્ષકો સ્કૂલમાં દારૂની મહેફિલ માણતા હોવાની જાણકારી મળતા ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા અને શિક્ષકોનો વીડિયો ઉતાર્યો હતો. શિક્ષકો પાસેથી વિદેશી દારૂની બોટલો અને નશામાં ધૂત આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતાં તાત્કાલિક તપાસ આદરી પ્રાથમિક શિક્ષણ વિભાગે બંને શિક્ષકોને સસ્પેન્ડ કર્યા હતા.
ગુજરાત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
આગળ જુઓ



















