શોધખોળ કરો
Advertisement
બિન સચિવાલયની પરીક્ષા દરમિયાન બનાસકાંઠા પોલીસની સરાહનીય કામગીરી
બનાસકાંઠામાં બિન સચિવાલયની પરીક્ષા દરમિયાન બનાસકાંઠા પોલીસની માનવતા મહેકી ઉઠી છે. ડીસા દક્ષિણ પોલીસ મથકના પોલીસકર્મી હરેશભાઈ કેસાજીએ માનવતા મહેકાવી છે. આ પોલીસ કર્મીએ દિવ્યાંગ પરિક્ષાર્થીને ઉંચકી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયૉ છે. પોલીસકર્મીના ઉમદા કાર્યને લોકો બિરદાવી રહ્યા છે.
ગુજરાત
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement