શોધખોળ કરો
ફટાફટઃરાજ્યના 12 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, વેક્સિનેશનમાં ઘટાડો,જુઓ મહત્વના સમાચાર
રાજ્યના 12 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)નો એક પણ કેસ નોંધાયો નથી અને આ સાથે 431 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 98.28 ટકા થયો છે. રાજ્યમાં વેક્સિન(Vaccine)ની ઘટ હોવના કારણે રસીકરણ ઘટ્યું છે.
અમદાવાદ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
આગળ જુઓ














